બાયકોટ તુર્કી, 9 એરપોર્ટ પર સેલેબીના ગ્રાઉન્ડ હેન્ડલિંગ પર પ્રતિબંધ
બાયકોટ તુર્કી, 9 એરપોર્ટ પર સેલેબીના ગ્રાઉન્ડ હેન્ડલિંગ પર પ્રતિબંધ
Blog Article
ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ખુલ્લુ સમર્થન તુર્કીની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયાની સુરક્ષા મંજૂરીને ભારત સરકારે ગુરુવારે રદ કરી હતી. એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગની કામગીરી કરતી આ કંપની છેલ્લાં 15 વર્ષથી ભારતના એવિયેશન સેક્ટરમાં કાર્યરત હતી. હાલમાં ભારતમાં બાયકોટ તુર્કી અભિયાન ચાલી રહ્યું છે અને લોકો તુર્કીમાં પ્રવાસ કરવાનું કે તુર્કી સાથે બિઝનેસ કરવાનું બંધ કરી રહ્યાં છે.
Report this page